101 Vishesh Pauranik Patro / ૧૦૧ વિશેષ પૌરાણિક પાત્રો Yashwant Mehta / યશવંત મહેતા
Material type: TextLanguage: Gujarati Publication details: Ahmedabad, Gujarat Avnika Prakashan 2023Edition: 1st edDescription: 112pISBN:- 9789393283467
- 294.543 MEH
Cover image | Item type | Current library | Call number | Materials specified | Status | Date due | Barcode | |
---|---|---|---|---|---|---|---|---|
|
Books | Rashtriya Raksha University | 294.543 MEH (Browse shelf(Opens below)) | Available | 13609 |
દેશનું પૌરાણિક વિપુલતામાં વિશ્વમાં સૌથી આગળ છે. આટલું વિપુલ પ્રાચીન સાહિત્ય એશિયાના કે વિશ્વના એકે દેશનું નથી. અહીં અનેક પ્રકારની કથાઓ અને અનેક પ્રકારનાં કથાપાત્રો છે. એકંદરે જોવા જઈએ તો હજારો હજારો પાત્રો મળે. આ કથાઓ અદ્ભુત છે, રોમાંચક છે, શ્રદ્ધાપ્રેરક પણ છે, કારણ કે એ બધી ધર્મસાહિત્યના ભાગરૂપ છે. વાસ્તવમાં, આ કથામાં આપણો સાહિત્યવારસો છે, જેનાથી સૌ નાનાં-મોટાં દેશવાસી પરિચિત હોવાં જોઈએ. આ પૌરાણિક કથાઓનાં 100 જેટલાં પાત્રોના પરિચય અહીં ટૂંકમાં રજૂ કરનાર છે યશવન્ત મહેતા. જેમને કરોડો ગુજરાતી વાચકો 'યશદાદા' તરીકે ઓળખે છે. 1964માં પ્રથમ ઇનામી પુસ્તક પછી 500 ઉપરાંત નાનાં-મોટાં પુસ્તકો આપનાર અને બાળકો માટેનાં બે શ્રેષ્ઠ સામયિકો 'ઝગમગ' તથા ’બાલ આનંદ'નું લાંબામાં લાંબા સમય સુધી સંપાદન કરનાર તથા 100 વર્ષ જૂના સામયિક 'નવચેતન'નું સંપાદન સંભાળનાર આ લેખકના વિશેષ પરિચયની જરૂર નથી.
There are no comments on this title.