હેકિંગ એક પરિચય: Hacking Ek Parichay આશિકાલી એમ. હસન: Ashikali M. Hasan
Material type: TextLanguage: Guj. Publication details: Ahmedabad, Gujarat Computer WordEdition: 2nd EdDescription: 120pISBN:- 9789380010601
- 005.446 HAS
Cover image | Item type | Current library | Call number | Materials specified | Status | Date due | Barcode | |
---|---|---|---|---|---|---|---|---|
|
Books | Rashtriya Raksha University | 005.446 HAS (Browse shelf(Opens below)) | Available | 2912 |
Hacking (Gujarati)
Hacking - એક પરિચય
હેકિંગ ! ....
શબ્દ હાલમાં ઘણો પ્રચલિત થયો છે. તમે ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું તો હશે...
આ કંપનીની વેબસાઈટ હેક થઇ .
આ કંપનીનો ડેટા કે સર્વર હેક થયું.
E-mail ID કે બેન્કની માહિતી હેક થઇ.
શું તમે જાણો છો ?
હેકિંગ શું છે ?
હેકર્સ કેટલા પ્રકારના હોય છે .
હેક કેવી રીતે થાય છે ?
તેનો જવાબ તમને Hacking - એક પરિચય માંથી મળી રેહેશે .આ પુસ્તકમાં હેકિંગ એટલે શું ? અને તેના તલસ્પર્શી જ્ઞાનને સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે.હેકીગની અલગ અલગ પદ્ધતિઓ ને સુંદર રીતે રજૂ કરેલ છે. Network hacking, System hacking, Registry hacking, વગેરે પદ્ધતિઓ આ પુસ્તકમાં સમજાવેલ છે.
There are no comments on this title.