પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ પુસ્તક યુવાન વિદ્યાર્થીઓને પ્રેરણા આપે એવું છે. વિદ્યાર્થીઓની નવી પેઢીને રસ પડે તેવી મજેદાર, હળવી શૈલીમાં સંવાદરૂપે લખાયેલા આ પુસ્તકમાં લગભગ દરેક પાને રંગીન ચિત્રો અને આકૃતિઓનો સમાવેશ થયો છે. માત્ર ભણતર અને પરીક્ષા જ નહીં પણ આવનારા જીવનના પડકારો માટે પણ યુવાવિદ્યાર્થીઓને સજ્જ થવા પ્રેરે તેવી વાતો, યોગાસનો, પ્રવૃત્તિઓ તેમાં છે. પુસ્તક ઉપદેશાત્મક કરતા પ્રેક્ટિકલ વધુ છે અને એટલે જ રસપ્રદ બન્યું છે. આર્ટ કાગળ પાર છપાયેલું આ પુસ્તક અત્યંત કિફાયતી કિંમતનું છે.
Prime Minister Narendra Modi's book is inspiring young students. This book written in a light-hearted, involves the colorful pictures and diagrams of almost every page for the new generation of students. There are activities, Yogas, that motivate young students to prepare themselves for not only education and exam but also for the challenges of coming life. The book is more practical than theoretical and therefore has become interesting. This book, printed on art paper, is very cost-effective. This book is written in Gujarati by Narendra Modi will make your child strong against exam fear.